આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
Published on: 19th September, 2026

જાપાનમાં આજથી Asian Games 2026 ની શરૂઆત થઈ રહી છે. જોકે કેટલીક રમતો, જેમ કે ક્રિકેટ અને હોકી, પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. આજે ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં ભારતીય એથ્લેટ્સ પણ ભાગ લેશે. ભારતે 2022 માં 106 મેડલ જીતી રેકોર્ડ બનાવ્યો હતો અને આ વખતે 499 ખેલાડીઓનું દળ મેદાનમાં ઉતરશે. આ ગેમ્સનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર જોઈ શકાશે. ઓપનિંગ સેરેમનીમાં પવન સહરાવત અને મનુ ભાકર ભારતના ધ્વજવાહક રહેશે.