શિક્ષણ સમિતિના 889 બાળકોએ દેશી યુદ્ધકલાથી રમતોત્સવ ઉજવ્યો અને અદભૂત પ્રદર્શન કર્યું.
શિક્ષણ સમિતિના 889 બાળકોએ દેશી યુદ્ધકલાથી રમતોત્સવ ઉજવ્યો અને અદભૂત પ્રદર્શન કર્યું.
Published on: 30th December, 2025

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રમતોત્સવની શરૂઆત માર્ચ પાસ્ટથી થઈ. 889 બાળકોએ Lazim Troops, Talwar Troops, Karate, Yoga-Pyramid, Lathi, Dumbles જેવા ભારતીય યુદ્ધ કલાશૈલીનું પ્રદર્શન કર્યું. 29-31 ડિસેમ્બરના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આયોજન થયું. પ્રેક્ટીસ માટે બોલાવ્યા બાદ બપોરનું ભોજન સ્કૂલમાં કરાવ્યું. કાર્યક્રમ બાદ ફૂડ પેકેટ અપાયા.