સ્માર્ટફોન યુગનો અંત? Elon Musk લાવી રહ્યા છે satelliteથી ચાલતું X 'મિસ્ટ્રી' ડિવાઇસ!.
સ્માર્ટફોન યુગનો અંત? Elon Musk લાવી રહ્યા છે satelliteથી ચાલતું X 'મિસ્ટ્રી' ડિવાઇસ!.
Published on: 08th February, 2026

ટેક જાયન્ટ Elon Muskની SpaceX સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં ઉલટફેર કરશે. કંપની સ્માર્ટફોનને ટક્કર મારે તેવું ડિવાઇસ બનાવે છે. Elon Musk 'પરંપરાગત સ્માર્ટફોન' નથી બનાવી રહ્યા, પરંતુ આ ડિવાઇસ Starlink satellite નેટવર્કથી કનેક્ટ થશે, દુનિયાના ખૂણે ખૂણે નેટવર્ક આપશે, અને તે On-Device AI ડિવાઇસ હોઈ શકે છે. Apple, Samsung જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે.