AI બોટ્સે ટ્રેડિંગમાં માણસને બાજુ પર મૂકીને જાતે જ કમાણી શરૂ કરી દીધી.
AI બોટ્સે ટ્રેડિંગમાં માણસને બાજુ પર મૂકીને જાતે જ કમાણી શરૂ કરી દીધી.
Published on: 21st March, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)એ ટ્રેડિંગ ક્ષેત્રે પ્રવેશ કરીને મોટો બદલાવ લાવ્યો છે. AI બોટ્સે માણસની દખલ વિના આશરે ૮,૮૦૦થી વધુ ટ્રેડ કરીને ૧.૫ લાખ ડોલરની કમાણી કરી છે. ઓપનક્લો નામના AI એજન્ટે એક વ્યક્તિને રાતોરાત કરોડપતિ બનાવ્યો હોવાના અહેવાલોથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. હવે AI એજન્ટ્સ ટ્રેડિંગ કરી કમાણી કરે છે.