હેલ્થ કેર ચેટબોટ માહિતી ભરોસાપાત્ર નથી
હેલ્થ કેર ચેટબોટ માહિતી ભરોસાપાત્ર નથી
Published on: 22nd April, 2026

AI ચેટબોટ જેવા કે ChatGPT, Gemini અને Grok હેલ્થ કેર વિશે ગેરમાર્ગે દોરી શકે છે. લોકો ડોક્ટરની સલાહ પણ આ ચેટબોટથી ચકાસે છે, અને માને છે કે જવાબો પરફેક્ટ છે. તેઓ પોતાને બાહોશ માને છે અને મેડિકલ જ્ઞાન હોવાનો ફાંકો રાખે છે. આ ખતરનાક બની શકે છે.