ગ્રીન ટી, ફ્લાવર ટી હવે 'ચા' નહીં: FSSAI નો આદેશ.
ગ્રીન ટી, ફ્લાવર ટી હવે 'ચા' નહીં: FSSAI નો આદેશ.
Published on: 26th December, 2025

FSSAIના નવા નિર્દેશ અનુસાર, માત્ર કેમેલિયા સાઈનેન્સિસના છોડમાંથી બનેલી વસ્તુને જ ચા કહી શકાશે. હર્બલ ટી, ગ્રીન ટી કે ફ્લાવર ટી જેવી કોઈપણ ટીને ચા કહેવી ગેરકાયદેસર ગણાશે. ઉત્પાદન, પેકિંગ અને માર્કેટિંગમાં પણ ચા માટે 'ચા' શબ્દનો ઉપયોગ થઈ શકશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાર્યવાહી થશે.