જમીન રિ-સરવે રેકોર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા.
જમીન રિ-સરવે રેકોર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા.
Published on: 01st January, 2026

ગુજરાતમાં ખેતીક્ષેત્રની જમીન રિસર્વેની કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થતા રાજ્ય સરકારે મુદ્દત 31મી ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવી. જમીનના માપમાં ફેરફારો થવાના 5 લાખથી વધુ વાંધા મળ્યા હતા. Digital India Land Record Modernization Program હેઠળ 33 જિલ્લામાં માપણી થઈ હતી, જેમાં રેકર્ડની ભૂલો સુધારવા અરજીઓ આવી હતી. ખેડૂતોને તક મળી રહે તે માટે મુદ્દત વધારાઈ.