અમદાવાદની 14 વર્ષની માહી ભટ્ટની 'AMC સ્કૂલથી NASA' સુધીની સફરની અંદરની વાત.
અમદાવાદની 14 વર્ષની માહી ભટ્ટની 'AMC સ્કૂલથી NASA' સુધીની સફરની અંદરની વાત.
Published on: 25th December, 2025

હાથની રેખાઓના ભરોસે ન રહેતા માહીએ સખત પરિશ્રમથી નાની ઉંમરે NASAની 'જુનિયર સાયન્ટિસ્ટ'ની પરીક્ષા પાસ કરી ઇતિહાસ રચ્યો છે. 6 લાખ વિદ્યાર્થીઓમાંથી ભારતમાંથી તે એકમાત્ર વિદ્યાર્થિની છે. AMC સ્કૂલમાં અભ્યાસ કરીને માહીએ સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈ સુવિધાની મોહતાજ નથી હોતી. તેના પિતાએ તેને NASA સુધી પહોંચવા માટે જરૂરી ગાઇડન્સ આપ્યું.