વૈદિક હોળીનો ક્રેઝ વધ્યો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળી કીટ માટેના ઓર્ડર લેવાનું બંધ કર્યું.
વૈદિક હોળીનો ક્રેઝ વધ્યો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળી કીટ માટેના ઓર્ડર લેવાનું બંધ કર્યું.
Published on: 28th February, 2026

અમદાવાદમાં પર્યાવરણ બચાવવા શહેરીજનોમાં વૈદિક હોળીનો ક્રેઝ વધી રહ્યો છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને C.N. હોળી કીટ માટેના ઓર્ડર લેવાનું બંધ કર્યું.