ધાર્મિક સ્વતંત્રતામાં જાહેર રજાની માગણી સામેલ નથી: Supreme Courtનો ચુકાદો.
ધાર્મિક સ્વતંત્રતામાં જાહેર રજાની માગણી સામેલ નથી: Supreme Courtનો ચુકાદો.
Published on: 29th March, 2026

ધાર્મિક તહેવારો પર જાહેર રજાની માગણી અધિકાર નથી, આ Article 25 હેઠળ આવતું નથી. જાહેર રજાઓ સરકારનો policy decision છે જેમાં કોર્ટ દખલ ના કરી શકે. ભારતમાં પહેલાથી જ અનેક રજાઓ છે. આથી, Supreme Court વધુ રજાની માગણી સ્વીકારી શકે તેમ નથી.