માતાના મઢમાં ઘટસ્થાપન સાથે ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો આરંભ.
માતાના મઢમાં ઘટસ્થાપન સાથે ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો આરંભ.
Published on: 17th March, 2026

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણીનો આવતીકાલે ઘટસ્થાપનથી આરંભ થશે. Ashvin Navratriની જેમ જ આ નવરાત્રીની પરંપરાગત ઉજવણી કરાય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મા આશાપુરાના દર્શને આવે છે. 18/3ના રાત્રે ઘટ સ્થાપનની વિધિ થશે. ભાવિકોને દર્શનમાં સરળતા રહે તે માટે આયોજન કરાયું છે. નવરાત્રીમાં રાસ ગરબા થશે. 25/3ના ગાદી પૂજન બાદ હોમ યજ્ઞ થશે.