ડાકોરમાં ફાગણી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ગુજરાતભરના ભાવિકો ઉમટ્યા
ડાકોરમાં ફાગણી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ગુજરાતભરના ભાવિકો ઉમટ્યા
Published on: 02nd March, 2026

ડાકોરમાં ફાગણી પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ. ભક્તોએ અબીલ-ગુલાલથી ઠાકોરજીનો વિશેષ શણગાર કર્યો. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી. “જય રણછોડ માખણ ચોર” ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. મંદિરમાં ફૂલછોડ ઉત્સવથી હોળીની ઉજવણી કરાઈ. પોલીસ, SRP, હોમગાર્ડ તૈનાત અને CCTVથી મોનીટરીંગ કરાયું, traffic ડાયવર્ઝન અને parking વ્યવસ્થા ગોઠવાઈ.