માંડલના વિઠલાપુરમાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે માંડવી યોજાશે જેમાં ચુંવાળ અને ખારાપાટ પંથકના ભાવિકો ઉમટી પડશે.
માંડલના વિઠલાપુરમાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે માંડવી યોજાશે જેમાં ચુંવાળ અને ખારાપાટ પંથકના ભાવિકો ઉમટી પડશે.
Published on: 26th February, 2026

માંડલના વિઠલાપુરમાં ટોડારી માતાજીનું 850 વર્ષ પુરાણું મંદિર છે, જ્યાં ફાગણ સુદ-9 ના રોજ માતાજીનો રથ નીકળે છે. આ ગામમાં દિવાળી કરતા પણ આ ઉત્સવનું મહત્વ વધારે છે. રાજાશાહી વખતથી ચાલતી આવતી આ પરંપરામાં શક્તિ માતાજીના વાહન ગજરાજનું આગમન થાય છે. દર્શન માટે ઝાલાવાડ અને ચુંવાળથી ભક્તો ઉમટી પડશે.