દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો
દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો
Published on: 23rd May, 2026

ભાવનગરના મહુવા કાળભૈરવ મંદિર પાસે કેરીની વખારની આડમાં વિદેશી દારૃનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મહુવા પોલીસે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી દારૃની ૭૧ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યા છે.