દ્વારકા શારદાપીઠમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું આગમન
દ્વારકા શારદાપીઠમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું આગમન
Published on: 02nd February, 2026

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 01 ફેબ્રુઆરી 2026ના રોજ શારદાપીઠમાં આગમન થયું. શારદાપીઠ મઠ ખાતે પરંપરાગત રીતે સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો. દર્શનનો સમય સવારે 10.00થી 12.00 અને સાંજે 6.00થી 8.00 રહેશે. આ સમયગાળા દરમિયાન મહારાજ આશીર્વચન આપશે તથા ધર્મ, સંસ્કૃતિ અને સનાતન પરંપરા વિશે માર્ગદર્શન પ્રદાન કરશે.