ધારાસભ્ય યોગેશ પટેલને Digital arrest કરવાનો પ્રયાસ, ધારાસભ્યએ પ્રિન્સિપાલ હોવાનું જણાવ્યું.
ધારાસભ્ય યોગેશ પટેલને Digital arrest કરવાનો પ્રયાસ, ધારાસભ્યએ પ્રિન્સિપાલ હોવાનું જણાવ્યું.
Published on: 29th December, 2025

સાયબર માફિયાઓએ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ એરેસ્ટમાં ફસાવવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. યોગેશ પટેલ છે? નોટિસ નીકળી છે એવું કહેતા જ ધારાસભ્યએ કહ્યું કે તું જે સ્કૂલમાં ભણે છે, એનો હું પ્રિન્સિપાલ રહ્યો છું. સાયબર ક્રિમિનલે ફોન કાપી નાખ્યો.