વાવ-થરાદ જિલ્લામાં ગૌસેવા અને રક્તદાનથી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી
વાવ-થરાદ જિલ્લામાં ગૌસેવા અને રક્તદાનથી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી
Published on: 18th September, 2026

દેશના યશસ્વી વડાપ્રધાન Narendra Modi ના 76માં જન્મદિન નિમિત્તે વાવ-થરાદ જિલ્લા ભાજપ સંગઠને 'સેવા દિવસ' મનાવી અદ્ભુત મિસાલ કાયમ કરી. વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવા 76 ગાડીઓમાં લીલો ઘાસચારો ભરી ગૌશાળાઓ પહોંચાડી ગૌમાતાની પૂજા કરી. સાથે જ, 10 સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પોમાં 760 બોટલ રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદોને મદદ કરી, જે અનેક નવજીવન માટે સંજીવની બનશે.