સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર: 3 સામે FIR, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડીવાળા પોસ્ટર લગાવાયા.
સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર: 3 સામે FIR, જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડીવાળા પોસ્ટર લગાવાયા.
Published on: 31st March, 2026

ગુજરાતની ચૂંટણી પહેલાં સુરતમાં BJP વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું. પૂણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 3 લોકો સામે FIR દાખલ થઈ. આરોપીઓએ જાહેર સ્થળોએ ભાજપની છબી ખરાબ કરે તેવા પોસ્ટર્સ લગાવ્યા હતા, જેમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ નહોતું. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.