શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોંગ્રેસની PM મોદી પાસે બે નવી માંગણીઓ
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોંગ્રેસની PM મોદી પાસે બે નવી માંગણીઓ
Published on: 26th July, 2026

NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ પણ કોંગ્રેસે વિરોધ યથાવત રાખ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે પરીક્ષા ગેરરીતિથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. હવે પાર્ટીએ બે નવી માંગણીઓ કરી છે. વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર કથિત હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારોની જાહેરમાં માફી માગે.