મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન.
મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન.
Published on: 31st March, 2026

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયું. અંતિમયાત્રામાં મંત્રી કાંતિ અમૃતિયા, ત્રણેય પક્ષના નેતાઓ, પાટીદાર સમાજના લોકો, સિરામિક ઉદ્યોગકારો સહિત નગરજનો જોડાયા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી માટે મહેન્દ્રનગર ગામે બેઠકમાં હાર્ટ એટેક આવ્યો હતો. 2010માં રાજકોટ, 2015માં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયા હતા. 2024થી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી.