હાર્દિક પટેલે કોંગ્રેસ-ભાજપના નેતાઓને પાર્ટી આપી, પૂર્ણેશ મોદીની બિલ્લો લગાવવાની મથામણ અને ઋષિકેશ પટેલની ભૂલનો VIDEO.
હાર્દિક પટેલે કોંગ્રેસ-ભાજપના નેતાઓને પાર્ટી આપી, પૂર્ણેશ મોદીની બિલ્લો લગાવવાની મથામણ અને ઋષિકેશ પટેલની ભૂલનો VIDEO.
Published on: 28th February, 2026

રાજકારણ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા માટે આ VIDEO જુઓ. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસ-ભાજપના નેતાઓને પાર્ટી આપી, પૂર્ણેશ મોદી બિલ્લો લગાવવામાં અને ઋષિકેશ પટેલ ખોટો ગુલદસ્તો ઉઠાવવામાં મથ્યા. ‘પારકી પંચાત’ માણો.