દાહોદમાં હારેલા ઉમેદવારના ટોળાનો મહિલાઓ પર જીવલેણ હુમલો.
દાહોદમાં હારેલા ઉમેદવારના ટોળાનો મહિલાઓ પર જીવલેણ હુમલો.
Published on: 03rd May, 2026

દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર બાદ BTP ઉમેદવારના ટેકેદારોએ ઘરમાં ઘૂસી મહિલાઓ પર હુમલો કર્યો. હથિયારો સાથે આવેલા ટોળાએ મારમારી, છેડતી અને લૂંટ કરી. પીડિત પરિવારે પોલીસ પર ઓનલાઈન ફરિયાદને બદલે સામાન્ય મારમારીનો ગુનો નોંધવાનો ગંભીર આરોપ મૂક્યો છે.