સંઘ અને મોદીના વખાણ પર કોંગ્રેસમાં ભાગલા, દિગ્વિજય સિંહને Shashi Tharoorનું સમર્થન.
સંઘ અને મોદીના વખાણ પર કોંગ્રેસમાં ભાગલા, દિગ્વિજય સિંહને Shashi Tharoorનું સમર્થન.
Published on: 29th December, 2025

દિગ્વિજયસિંહના RSS અને PM નરેન્દ્ર મોદીના વખાણથી કોંગ્રેસમાં વિવાદ થયો. Shashi Tharoor સંગઠનને મજબૂત કરવાની દિગ્વિજયસિંહની વાતથી સહમત છે. ગાંધીના હત્યારા ગોડસેની વિચારધારામાંથી કોંગ્રેસને કંઈ શીખવાની જરૂર નથી એવું દિગ્વિજયે કહ્યું, કેરળમાં કોંગ્રેસે રાષ્ટ્રગીત ગાવામાં ભૂલ કરી. રાહુલ ગાંધીએ દિગ્વિજયને ઠપકો આપ્યો.