ભાવનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા.
ભાવનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા.
Published on: 25th April, 2026

ભાવનગર મહાનગરપાલિકા સહિત જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર શાંત થયો. આચારસંહિતા લાગુ થતા હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરશે અને બેઠકો યોજશે. રવિવારે મતદાન હોવાથી ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પુરજોશમાં પ્રચાર કર્યો, કારણ કે આજનો દિવસ પ્રચારનો છેલ્લો દિવસ હતો.