રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: 5 સભ્યો દાઝ્યા, FSL તપાસ શરૂ, બનાવનું કારણ અજ્ઞાત.
રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: 5 સભ્યો દાઝ્યા, FSL તપાસ શરૂ, બનાવનું કારણ અજ્ઞાત.
Published on: 25th April, 2026

રાજકોટના હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 લોકો દાઝ્યા. બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો. પોલીસ તપાસમાં ગેસ લીકેજ હોવાનું અનુમાન છે. પિંકીબેન ચૌહાણના જણાવ્યા અનુસાર, રાત્રે 9:30 આસપાસ રસોઈ બનાવતી વખતે આ ઘટના બની હતી. FSLની મદદથી ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની તપાસ ચાલી રહી છે.