સુરતમાં AAP પર ટિકિટ માટે રૂપિયા લેવાનો આરોપ; સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
સુરતમાં AAP પર ટિકિટ માટે રૂપિયા લેવાનો આરોપ; સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
Published on: 25th April, 2026

સુરતમાં AAP પર ટિકિટના બદલામાં નાણાં લેવાનો આક્ષેપ, સરથાણા પોલીસ સ્ટેશનમાં પ્રભારી ઓમ પ્રકાશ સામે ફરિયાદ નોંધાઈ. નવનીત નાવડીયાએ ટિકિટ માટે પ્રભારીએ રૂ. 18 લાખ માંગ્યાનો આક્ષેપ કર્યો. સોદાબાજીનો VIDEO વાયરલ થતા ખળભળાટ. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો.