મહેમદાવાદ પાલિકા સભામાં ભાજપ સભ્યોનો હોબાળો અને વોકઆઉટ.
મહેમદાવાદ પાલિકા સભામાં ભાજપ સભ્યોનો હોબાળો અને વોકઆઉટ.
Published on: 28th February, 2026

મહેમદાવાદ નગરપાલિકાની સભામાં 5.5 કરોડના વીજ બિલ અને મનસ્વી નિર્ણયો સામે BJP સભ્યોએ હોબાળો મચાવી વોકઆઉટ કર્યું. પ્રમુખના વલણ સામે નગરસેવકોનો વિરોધ નોંધાયો. આગામી દિવસોમાં વિવાદ ઉગ્ર બનવાની સંભાવના છે.