ખાડિયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારોથી મત વિભાજનની શક્યતા.
ખાડિયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારોથી મત વિભાજનની શક્યતા.
Published on: 19th April, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને ટેન્શનમાં છે. BJP અને કોંગ્રેસે નાયક સમાજના મહિલા ઉમેદવારોને ટિકિટ આપતા મત વિભાજનની વકી છે. પરિણામો પર અસર થઈ શકે છે.