વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરને કડવો અનુભવ.
વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરને કડવો અનુભવ.
Published on: 19th April, 2026

શાહીબાગના વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરના માર્ગેરીટા પિત્ઝામાંથી વાળ નીકળ્યો. રેસ્ટોરન્ટ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા ડોક્ટરે AMCમાં લેખિત ફરિયાદ નોંધાવી. ડોક્ટરે આરોપ લગાવ્યો કે મેનેજરે સંતોષકારક જવાબ ન આપ્યો. William John's Pizza ના ફ્રેન્ચાઈઝી ઓનરે ભૂલ સ્વીકારી અને તકેદારી રાખવાનું જણાવ્યું.