1600 કરોડથી વધુના ખર્ચે સાકાર થશે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર
1600 કરોડથી વધુના ખર્ચે સાકાર થશે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર
Published on: 13th October, 2026

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી ખાતે 1600 કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન ગબ્બર શક્તિ કોરિડોર, અંબાજી બાયપાસ રોડ અને અંબાજી-તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી. આ પ્રોજેક્ટ્સ યાત્રાધામના વિકાસ, યાત્રાળુઓની સુવિધા અને પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવશે. રેલવે લાઇન ઉત્તર ગુજરાતના વિકાસ અને વેપારને વેગ આપશે.