લાઠીમાં 42 વર્ષથી માલધારી સમાજ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ
લાઠીમાં 42 વર્ષથી માલધારી સમાજ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ
Published on: 13th October, 2026

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 'મોમાઈ ગરબી મંડળ' દ્વારા છેલ્લા 42 વર્ષથી નવરાત્રિ દરમિયાન પરંપરાગત રાસ-ગરબાનું આયોજન થાય છે. માલધારી સમાજના ખેલૈયાઓ ભરવાડી વેશભૂષામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી ભક્તિ, આસ્થા અને સંસ્કૃતિનો સંગમ રચે છે. આ અનોખા સાંસ્કૃતિક આયોજનને જોવા અને માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.