BJPના નવા સંગઠનની જાહેરાત બાદ આજે કમલમમાં બેઠક યોજાશે.
BJPના નવા સંગઠનની જાહેરાત બાદ આજે કમલમમાં બેઠક યોજાશે.
Published on: 29th December, 2025

ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર થયું, જેમાં જ્ઞાતિ સમીકરણો અને ચૂંટણી ધ્યાને રાખી જૂના-નવા ચહેરા છે. આ સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાશે. જેમાં નવ નિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા થશે, અને આગામી ચૂંટણીઓનો રોડ મેપ બનશે. BJPના નવા સંગઠનમાં મહામંત્રી પદે નવા નામો જાહેર થયા.