અમદાવાદ કોંગ્રેસની યાદી જાહેર થતાં વિવાદ.
અમદાવાદ કોંગ્રેસની યાદી જાહેર થતાં વિવાદ.
Published on: 07th April, 2026

ગુજરાત કોંગ્રેસે યાદી જાહેર કરતા વિવાદ થયો: ભાજપમાં ગયેલા નેતાને ટિકિટ આપતા કાર્યકરોએ સવાલો કર્યા. Ramol Hathijan વોર્ડના Sheikh Ramizraja ના ફોટા વાયરલ થયા, તેઓ ભાજપમાં જોડાયા હતા. Vatva ના ઉમેદવારના AAP કાર્યક્રમમાં હાજર હોવાના ફોટા વાયરલ થયા. કોંગ્રેસ શહેર પ્રમુખ Sonalben Patel એ બચાવ કર્યો, ઉમેદવારો યુવા હોવાથી તક મળી. આ બાબતે પાર્ટીમાં ચર્ચા વિચારણા ચાલુ છે.