યુએપીએના 90% થી વધુ કેસમાં નિર્દોષ છૂટે છે: સુપ્રીમ
યુએપીએના 90% થી વધુ કેસમાં નિર્દોષ છૂટે છે: સુપ્રીમ
Published on: 19th May, 2026

સુપ્રીમ કોર્ટે યુએપીએ હેઠળ જામીન અંગે સ્પષ્ટ કર્યું કે જામીન એ નિયમ અને જેલ અપવાદ છે. પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને જામીન નહીં આપવાના અગાઉના ચુકાદા સાથે અસંમત થતાં, કોર્ટે દોષિત ઠેરવવાના દર અને ધરપકડો વચ્ચેના મોટા અંતર અંગે ચિંતા વ્યક્ત કરી.