પ્રેમિકાના પિતાની હત્યા.
પ્રેમિકાના પિતાની હત્યા.
Published on: 19th May, 2026

લીમડી ગામમાં આધેડની Murderનો ભેદ ઉકેલાયો. દીકરીના પ્રેમ લગ્નની મનાઈ કરતાં પ્રેમીએ જ તલવાર મારી પિતાની Murder કરી. પોલીસે આરોપી ગંગારામને ઝડપી પાડ્યો.