સંયુક્ત રીતે પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણો આ મહત્વપૂર્ણ બાબતો
સંયુક્ત રીતે પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણો આ મહત્વપૂર્ણ બાબતો
Published on: 28th July, 2026

બે કે તેથી વધુ લોકો સાથે મળીને પ્રોપર્ટી ખરીદતી વખતે કાયદાકીય અને નાણાકીય બાબતોની સ્પષ્ટતા જરૂરી છે. ડાઉન પેમેન્ટ અને EMIમાં દરેકનો ફાળો અગાઉથી નક્કી કરવો જોઈએ અને હોમ લોન માટે તમામ સહ-અરજદારોનો CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે. સેલ ડીડમાં દરેક માલિકનો હિસ્સો સ્પષ્ટ લખવો જોઈએ. ભવિષ્યના વિવાદો ટાળવા માટે બહાર નીકળવાના નિયમો અંગે લિગલ એગ્રીમેન્ટ કરવું તેમજ Joint Tenancy કે Tenancy in Common અંગે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહે છે.