સોશિયલ મીડિયા પોસ્ટ પર ભરોસો કરતા પહેલા ચેતી જજો!
સોશિયલ મીડિયા પોસ્ટ પર ભરોસો કરતા પહેલા ચેતી જજો!
Published on: 07th August, 2026

સોશિયલ મીડિયા પર નાણાકીય સલાહ લેનારાઓ માટે નવી ચેતવણી આવી છે. અભ્યાસ મુજબ, LinkedIn પર 40% અને finance sector માં 73.8% પોસ્ટ્સ AI થી બની રહી છે. નિષ્ણાતો કહે છે કે માત્ર આકર્ષક ભાષા જોઈને રોકાણનો નિર્ણય ન લેવો. સલાહકારની યોગ્યતા તપાસવી જરૂરી છે. AI આધારિત કન્ટેન્ટમાં ઊંડાણનો અભાવ હોઈ શકે છે, જે રોકાણકારો માટે જોખમી બની શકે છે. SEBI નિયમો મુજબ લાઇસન્સ વગર સલાહ આપવી ગેરકાયદે છે. સર્ટિફાઇડ એડવાઇઝર કે અધિકૃત બ્રોકર્સની સલાહ લેવી સૌથી સુરક્ષિત છે.