એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક થઈ.
એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક થઈ.
Published on: 18th April, 2026

ભાવનગર એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક થઈ. માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં ૧.૧૨ કરોડની વધુ આવક પ્રાપ્ત થઈ. માર્ચ માસમાં ૧.૭૨ લાખ સીટનું ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી બુકિંગ થયું.