ટેરિફ નિર્ણયના કારણો: સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે.
ટેરિફ નિર્ણયના કારણો: સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે.
Published on: 04th February, 2026

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ ઘટાડી ૧૮% કર્યો. ભારત USના નીચલા ટેરિફવાળા દેશોમાં આવ્યું, ટૂંક સમયમાં વેપાર કરારની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ પરનો 'યુ-ટર્ન' કારણ વગરનો નથી, આ માટે ઘણા કારણો છે.