પ્રોસેસર્સના ફેમિલીના સભ્યોઃ CPU ,GPU,TPU અને  NPU
પ્રોસેસર્સના ફેમિલીના સભ્યોઃ CPU ,GPU,TPU અને NPU
Published on: 17th June, 2026

વર્ષોથી આપણે સીપીયુ સાથે જોડાયેલા છીયે - પ્રસંગપટ- ગુગલનું TPU એ એક મહત્વનું ઉદાહરણ છે તે ક્લાઉડ જાયન્ટ્સ અને ક્ષમતા માટે ઉપયોગી બન્યું છેકોમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો ત્યાથી આપણે સીપૂયુના નામથી માહિતગાર છીયે. એટલેકે આપણે તેમને કોમ્પ્યુટરનું હાર્ટ કહેતા હતા. જો કે,  હવે AI એપ્લિકેશન્સનમાં એકસાથે વિશાળ માત્રામાં ડેટા પ્રોસેસ કરવાની જરૂર પડે છે, જેણે વિશિષ્ટ પ્રોસેસર્સની માંગ ઊભી કરી છે.