હિમાલય: જગતનું શિવાલય અને જીવનધારા
હિમાલય: જગતનું શિવાલય અને જીવનધારા
Published on: 17th May, 2026

પર્વતો સાથે માનવીનું ગાઢ કલ્પનાત્મક જોડાણ રહ્યું છે. હિમાલય ફક્ત પ્રકૃતિનું સૌંદર્ય નથી, પરંતુ ઊર્જા, શક્તિનું પ્રતિક અને ભારતીય ઉપખંડ માટે જીવનદાયિની ઓવરહેડ ટૅન્ક છે. ગંગા જેવી પવિત્ર નદીઓનું મૂળ, તે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાનું પણ કેન્દ્ર છે. જોકે, માનવીય પ્રવૃત્તિઓથી તેના ecosystemને જોખમ છે, જેને બચાવવા પ્રયાસો જરૂરી છે.