યુદ્ધ વચ્ચે જયશંકર અને ઈરાનના મંત્રીની વાતચીત
યુદ્ધ વચ્ચે જયશંકર અને ઈરાનના મંત્રીની વાતચીત
Published on: 11th March, 2026

ઈરાન અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે, S Jaishankarએ ઈરાનના FM અરાઘચી સાથે વાત કરી. ભારતીય નાગરિકોની સુરક્ષા અને Energy Securityને પ્રાથમિકતા આપી, ત્રીજી વખત મંત્રીઓની વાતચીત થઈ. મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ચિંતા વ્યક્ત કરી.