ટ્રમ્પનું ઇઝરાયેલ વિશે મોટું નિવેદન: 'હું ન હોત તો ઇઝરાયેલ પણ ન હોત'
ટ્રમ્પનું ઇઝરાયેલ વિશે મોટું નિવેદન: 'હું ન હોત તો ઇઝરાયેલ પણ ન હોત'
Published on: 03rd June, 2026

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ Donald Trump એ ઇઝરાયેલ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, "જો હું ન હોત તો આજે ઇઝરાયેલ પણ ન હોત." તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં કદાચ ઈરાન ના આયતુલ્લાહને મળશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન સાથે તણાવ ચાલુ છે. નોંધનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલ એ મળીને Iran પર કાર્યવાહી કરી હતી, જેના પગલે બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.