2000 રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ?
2000 રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ?
Published on: 05th August, 2026

પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ 2027 હેઠળ, ₹2000 થી વધુના પેમેન્ટ પર MDR (Merchant Discount Rate) પાછો ખેંચવાની વાત છે. આ ચાર્જ સામાન્ય ગ્રાહકોને અસર કરશે નહીં, પરંતુ માત્ર વ્યવસાયિક લેવડ-દેવડ પર લાગુ થશે. દૂધ, શાકભાજી, કરિયાણા, ઓટો-ટેક્સી ભાડા જેવી રોજિંદી ખરીદી પર કોઈ અસર નહીં થાય. આ પ્રસ્તાવ ₹2000 થી વધુના વેપારી ટ્રાન્ઝેક્શન અને મોટી કોમર્શિયલ સંસ્થાઓને લક્ષ્ય બનાવે છે. ગ્રાહકથી ગ્રાહક ટ્રાન્ઝેક્શન પર છૂટ રહેશે. વેપારીઓ પર જ શુલ્કનો બોજ રહેશે, સામાન્ય UPI યુઝર્સ પર નહીં.