શ્રીલંકા પહોંચતા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર
શ્રીલંકા પહોંચતા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર
Published on: 05th August, 2026

શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયા માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. 7 ઓગસ્ટથી શરૂ થનારી પ્રેક્ટિસ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. એક્યુવેધર મુજબ, 7 થી 9 ઓગસ્ટ સુધી કોલંબોમાં રમાનારી આ મેચમાં 91% વરસાદની શક્યતા છે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની યુવા ટીમ તૈયારી વગર મેદાનમાં ઉતરવા મજબૂર બની શકે છે.