સયાની ઘોષ અને બંદોપાધ્યાયના TMCમાંથી પદભ્રષ્ટ, મમતા બેનરજીની મોટી કાર્યવાહી
સયાની ઘોષ અને બંદોપાધ્યાયના TMCમાંથી પદભ્રષ્ટ, મમતા બેનરજીની મોટી કાર્યવાહી
Published on: 14th June, 2026

પશ્ચિમ બંગાળ રાજકીય સંકટ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં મોટા ફેરફારો થયા છે. સુદીપ બંદોપાધ્યાયને નોર્થ કોલકાતા સંગઠનાત્મક જિલ્લાના અધ્યક્ષ પદ પરથી હટાવીને તેમની જગ્યાએ કુણાલ ઘોષને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સયાની ઘોષને AITC યુથ પ્રેસિડેન્ટ પદેથી પણ દૂર કરીને અર્નબ બેનરજીને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યવાહી પાર્ટીના આંતરિક ઘમાસાણ અને કેટલાક સાંસદો દ્વારા બળવાના સંકેતો વચ્ચે થઈ રહી છે.