ગુજરાતના 3 શહેરો કમાણી-ખર્ચમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડી દેશમાં અવ્વલ
ગુજરાતના 3 શહેરો કમાણી-ખર્ચમાં દિલ્હી-મુંબઈને પાછળ છોડી દેશમાં અવ્વલ
Published on: 14th July, 2026

CNBC Awaaz ના વિશ્લેષણ મુજબ, ગુજરાતના ત્રણ શહેરો કમાણી અને ખર્ચ બંને મામલે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પણ ટક્કર આપી રહ્યા છે. આ શહેરો દેશના ટોપ-10માં સ્થાન પામ્યા છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. વડોદરા સરેરાશ ₹17.3 લાખની આવક સાથે ત્રીજા અને સુરત ₹15.5 લાખની આવક સાથે પાંચમા ક્રમે છે. આ રિપોર્ટ હાઉસહોલ્ડ સ્પેન્ડિંગમાં પણ નાના શહેરોની પ્રગતિ દર્શાવે છે.