ભાવનગરમાં માતાની ફરિયાદથી પુત્રની હત્યાનું રહસ્ય ખુલ્યું, પ્રેમ સંબંધની દાઝ રાખી સસરાએ જમાઈનો કાંટો કાઢ્યો.
ભાવનગરમાં માતાની ફરિયાદથી પુત્રની હત્યાનું રહસ્ય ખુલ્યું, પ્રેમ સંબંધની દાઝ રાખી સસરાએ જમાઈનો કાંટો કાઢ્યો.
Published on: 30th March, 2026

ભાવનગરના વાળુકડમાં 29 વર્ષીય યુવકની હત્યા પ્રેમ લગ્નના કારણે થઈ. પત્નીના પિતાએ જ કાવતરું ઘડી જમાઈને માર્યો. માતાની ફરિયાદ પર પોલીસે તપાસ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી.