સત્યપાલ મલિકનું નિધન: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે RML હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
Published on: 05th August, 2025
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું બીમારી બાદ નિધન થયું. તેઓ દિલ્હીની RML હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ઓગસ્ટ 2018થી 2019 સુધી તેઓ જમ્મુ-કાશ્મીરના અંતિમ રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરાયું હતું. ત્યારબાદ તેઓ ગોવાના રાજ્યપાલ પણ રહ્યા.

Published on: August 05, 2025
Published on: 05th August, 2025