નવા 'સેવાતીર્થ'માં મોદીની પ્રથમ બેઠક: ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર
નવા 'સેવાતીર્થ'માં મોદીની પ્રથમ બેઠક: ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર
Published on: 25th February, 2026

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 'સેવાતીર્થ'માં પ્રથમ બેઠકમાં ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. જેમાં અમદાવાદ મેટ્રો વિસ્તાર વધારવા તથા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સથી 307 કિમીનું નેટવર્ક વધારવાની યોજના છે. કાચા શણના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો, ભાવ રૂ. 5925 નક્કી થયો. Srinagar Airport માટે પણ જાહેરાતો થઈ.